T.A.M · The Air Media
← Back to live feed
Weightage 87 3 outlets citing General IN

વલસાડના ઉમરગામ GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

વલસાડના ઉમરગામ GIDCમાં આવેલા હિંગના ઉત્પાદન પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

First reported 2 weeks ago · latest update 1 week ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Gujarat Samachar Authority 84

Umargam Evergreen Food Hing Powder Seized: વલસાડના ઉમરગામ તાલુકાની GIDCમાં આવેલી એવર ગ્રીન ફૂડ કંપનીમાં જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ વિભાગની તપાસમાં આ કંપની એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ માટે હિંગનું જોબવર્ક કરતી હોવાનું ધ્યાને આવ્યુ હતું.

ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું ચેકિંગ

સમગ્ર મામલે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા હિંગના નમૂના લઈને પૃથ્થકરણ માટે રાજકોટ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે રૂ.26 લાખનો હિંગનો પાઉડર સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ ફૂડ વિભાગ અનુસાર, કંપનીમાં તપાસ દરમિયાન રૂ.26,81,340ની કિંમતનો કુલ 4,668.8 કિલોગ્રામ હિંગનો પાઉડર સીઝ કરવામાં આવ્યો છે. જેમાં ઝડપાયેલા હિંગના નમૂનાને રાજકોટની લેબ ખાતે મોકલ્યા છે, ત્યારે રિપોર્ટ બાદ ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, 2006 તથા તે હેઠળના નિયમો/વિનિયમો મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

↗ Read the original at Gujarat Samachar

Citations · 3 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

84 Gujarat Samachar ★ most authoritative citation

વલસાડ: ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એ… - Gujarat Samachar

વલસાડ: ઉમરગામ GIDCમાં હિંગનું ઉત્પાદન કરતા પ્લાન્ટ પર ફૂડ એ… Gujarat Samachar

2 weeks ago
80 TV9 Gujarati

Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video - TV9 Gujarati

Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video TV9 Gujarati

1 week ago
80 Google News Gujarati Technology

Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video - TV9 Gujarati

Breaking News : વલસાડના ઉમરગામ GIDCમાં રેડ પાડીને એવરેસ્ટ હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video TV9 Gujarati

1 week ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app