Heavy rainfall forecasted in Gujarat; weather department issues alerts
The weather department has issued alerts for heavy rainfall in Gujarat between September 12 and 15. While some reports mention an orange alert, others note that a red alert has been issued, with reports of waterlogging already occurring in Dahod.
First reported 4 days ago · latest update 1 day agoહવામાન વિભાગે દાહોદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે રવિવારે બપોરે દાહોદ શહેરના આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા. તેના કારણે દિવસ દરમિયાન જ અંધારું થઈ ગયું હતું.
થોડી જ વારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઓછા સમયમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આવતીકાલે ગણપતિ સ્થાપના હોવાથી ગણેશ પંડાલો અને મૂર્તિ ખરીદવા નીકળેલા લોકોને ઘણી મુશ્કેલી પડી હતી. વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જે નીચાણવાળા વિસ્તારોમાં ગણેશ પંડાલો લગાવવામાં આવ્યા હતા, ત્યાં પાણી ભરાઈ જતાં આયોજકો સહિત લોકોની મુશ્કેલી વધી ગઈ હતી.
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
દાહોદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: હવામાન વિભાગનું રેડ એલર્ટ, દિવસ દરમિયાન અંધારું છ... - Divya Bhaskar
દાહોદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: હવામાન વિભાગનું રેડ એલર્ટ, દિવસ દરમિયાન અંધારું છ... Divya Bhaskar
1 day agoBreaking News : ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ Video - tv9gujarati.com
Breaking News : ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ Video tv9gujarati.com
4 days agoBreaking News : ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ Video - tv9gujarati.com
Breaking News : ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ Video tv9gujarati.com
4 days ago