T.A.M · The Air Media
← Back to live feed
Weightage 86 3 outlets citing Sports IN

Asian Games 2026 Cricket Tournament Updates

Reports discuss various scenarios regarding the 2026 Asian Games cricket tournament, including potential outcomes if matches are cancelled due to rain and the scheduling of quarter-final rounds. Information also covers the design of the event's medals.

First reported 5 days ago · latest update 4 hours ago
T.A.M verified this synthesis across 3 independent outlets. The headline and summary are written neutrally from all citations below.
Sandesh Authority 82

એશિયન ગેમ્સમાં પુરુષોની T20 ક્રિકેટ સ્પર્ધાની શરૂઆત 24 સપ્ટેમ્બરે થશે. પ્રથમ દિવસે જાપાન અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ સવારે 5:30 વાગ્યે ભારતીય સમય મુજબ શરૂ થશે. એ જ દિવસે હોંગકોંગ અને મલેશિયા વચ્ચે પણ મુકાબલો થશે.ગ્રુપ સ્ટેજમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, જાપાન અને નેપાળ છે,જ્યારે ગ્રુપ Bમાં હોંગકોંગ,મલેશિયા અને ઓમાનનો સમાવેશ થાય છે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે ભારત,પાકિસ્તાન,શ્રીલંકા અને બાંગ્લાદેશને સીધું ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે.ભારતનો સામનો ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેનારી ટીમ સામે થશે.હાલમાં ભારતના વિરોધીનું નામ નક્કી થયું નથી,કારણ કે ગ્રુપ સ્ટેજની મેચો બાદ જ તે નક્કી થશે.એ જ દિવસે પાકિસ્તાન પણ ક્વાર્ટર ફાઇનલ રમશે.પાકિસ્તાનની મેચ ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે શરૂ થશે અને તેનો સામનો ગ્રુપ Bમાં બીજા સ્થાને રહેનારી ટીમ સામે થશે.

આ પણ વાંચો - Team Indiaનો વર્લ્ડ રેકોર્ડ,T20Iમાં 200 જીત મેળવનારી દુનિયાની પ્રથમ ટીમ બની

↗ Read the original at Sandesh

Citations · 5 reports from 3 outlets

Tap a citation to read it above, right here on T.A.M.

82 Sandesh ★ most authoritative citation

Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી ક્યારે રમશે, એક જ દિવસમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ! - Sandesh

Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી ક્યારે રમશે, એક જ દિવસમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ! Sandesh

4 hours ago
80 Google News Gujarati Sports

Breaking News Asian Games 2026: જો ભારત-બાંગ્લાદેશ સેમિફાઈનલ રદ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે... - TV9 Gujarati

Breaking News Asian Games 2026: જો ભારત-બાંગ્લાદેશ સેમિફાઈનલ રદ થાય, તો ફાઈનલ કોણ રમશે? જાણો શું છે... TV9 Gujarati

5 days ago
80 TV9 Gujarati

Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 ના મેડલ કોણે ડિઝાઇન કર્યા છે? જાણો તેની 5 મુખ્ય... - TV9 Gujarati

Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 ના મેડલ કોણે ડિઝાઇન કર્યા છે? જાણો તેની 5 મુખ્ય... TV9 Gujarati

3 days ago
80 Google News Gujarati Sports

Breaking News Asian Games 2026: જો વરસાદને કારણે ભારત vs શ્રીલંકા ફાઈનલ રદ થાય, તો કોણ જીતશે ગોલ્ડ... - tv9gujarati.com

Breaking News Asian Games 2026: જો વરસાદને કારણે ભારત vs શ્રીલંકા ફાઈનલ રદ થાય, તો કોણ જીતશે ગોલ્ડ... tv9gujarati.com

1 day ago
80 Google News Gujarati Sports

Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી ક્યારે રમશે, એક જ દિવસમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ! - Sandesh

Asian Games 2026 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી ક્યારે રમશે, એક જ દિવસમાં રમાશે બે ક્વાર્ટર ફાઇનલ! Sandesh

4 hours ago

Discussion

Read it on the T.A.M app Weighted news · citations · ad-free
Get the app