Asian Games 2026 medal tally shows China leading, India secures two gold medals
Gujarati-language reports indicate that China tops the medal table at the 2026 Asian Games, while India has won two gold medals so far, including a historic shooting gold by the pair Kaljit‑Suruchi. The articles focus on India's performance and overall standings.
First reported 2 days ago · latest update 50 minutes ago
મેડલ ટેલીમાં કઝાકિસ્તાન ચોથા ક્રમે છે. કઝાકિસ્તાને અત્યાર સુધી 6 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 14 મેડલ જીત્યા છે.થાઈલેન્ડ 4 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સાથે કુલ 6 મેડલ મેળવીને પાંચમા ક્રમે છે.
ભારતે અત્યાર સુધી કુલ 8 મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડીઓએ 1 ગોલ્ડ મેડલ સાથે 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આ પ્રદર્શન સાથે ભારત મેડલ ટેલીમાં 8મા સ્થાને છે.ભારત માટે આગામી દિવસોમાં શૂટિંગ, વેઇટલિફ્ટિંગ, બેડમિન્ટન, હોકી, કબડ્ડી, રોવિંગ સહિતની વિવિધ રમતો મહત્વની રહેશે. અનેક ભારતીય ખેલાડીઓ મેડલ માટે મેદાનમાં ઉતરવાના હોવાથી ભારતની મેડલ સંખ્યા વધવાની શક્યતા રહેશે.
આ પણ વાંચો - Asian Games માં ભારતીય મહિલા સ્કીટ ટીમે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
Citations · 3 reports from 3 outlets
Tap a citation to read it above, right here on T.A.M.
Asian Games 2026 Medal Tally : મેડલ ટેલીમાં ચીન ટોચ પર, જાણો ભારત કયાં સ્થાને - sandesh.com
Asian Games 2026 Medal Tally : મેડલ ટેલીમાં ચીન ટોચ પર, જાણો ભારત કયાં સ્થાને sandesh.com
2 days agoAsian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી - TV9 Gujarati
Asian Games 2026 Medal Tally : ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત મેળવી TV9 Gujarati
2 days agoAsian Games 2026 : ભારતને મળ્યો બીજો Gold Medal, શૂટિંગમાં કલજીત-સુરુચિની જોડીએ રચ્યો ઇતિહાસ - Gujarat First
Asian Games 2026 : ભારતને મળ્યો બીજો Gold Medal, શૂટિંગમાં કલજીત-સુરુચિની જોડીએ રચ્યો ઇતિહાસ Gujarat First
50 minutes ago